Connect with us

VADODARA

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

Published

on

  • ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો
  • નેતાને પૂછતાં હનીટ્રેપનો શિકાર થયા હોવાની કબુલાત કરી, બ્લેકમેઇલરે 50 હજારની માંગણી કરી હતી.
  • રૂપિયા નહિ આપતા આખરે નેતાનો વિડીયો વાયરલ થતા પોલીસ ફરિયાદ કરશે

રાજ્યમાં હનીટ્રેપ ના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ફેસબુક મેસેન્જર કે વોટ્સએપના માધ્યમથી લલનાઓ દ્વારા કોલ  કરી ડર્ટી ચેટ ની ઓફર કરવામાં આવે છે. અને ત્યાર બાદ વિડીયો કોલ પર શારીરિક અડપલા કરી અને કોલ ને રેકોર્ડ કરી સામા વ્યક્તિને બ્લેકમેઈલ કરી રૂપિયા ખંખેરવામાં આવે છે. જયારે આવી એક ઘટનામાં ડર્ટી ચેટ દરમિયાન અર્ધનગ્ન થઇ હસ્તમૈથુન કરતા વડોદરાના એક નેતા આવી હનીટ્રેપનો શિકાર થયા છે.

પાપ્ત વિગતો અનુસાર ભાજપના નેતા(હાલ સસ્પેન્ડેડ) અને શેરખી જીલ્લા પંચાયત બેઠકના પૂર્વ સભ્ય સુમન પટેલ ડર્ટી ચેટ દરમિયાન અર્ધ નગ્ન હાલતમાં એક નગ્ન યુવતી સાથે વિડીયો કોલિંગ દરમિયાન હસ્ત  મૈથુન કરતા નજરે વિડીયોવાયરલ થવા પામ્યો છે. લગભગ દોઢ મીનીટના આ વિડીયોમાં એક તરફથી યુવતી અને  બીજી તરફથી સુમન પટેલ હસ્ત મૈથુન કરી રહ્યા છે. જ્યારે સુમન પટેલ દ્વારા વિડીયોમાં પોતાનો મોબાઈલ ગુપ્તાંગ પાસે લઇ જઈને ચેટ દરમિયાન બતાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ છે. આ વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.

વિડીયો અંગે સુમન પટેલને પૂછતાં તેઓ પોતે હની ટ્રેપમાં ફસાયા હોવાની કબુલાત કરી હતી.ગત ૧૧ જુને ફેસબુક મેસેન્જર થી એક વિડીયો કોલ આવ્યો હતો. જે જેમાં એક યુવતી એ ડર્ટી ચેટની ઓફર કરી હતી. જે બાદ વિડીયો કોલમાં વાત કરતી યુવતી સંપૂર્ણ નગ્ન થઇ ગઈ હતી.નગ્ન યુવતી સાથે વિડીયોમાં સુમન પટેલ પણ અર્ધનગ્ન હાલતમાં આવ્યા હતા. અને હસ્તમૈથુન કરવા માંડ્યા હતા. વિડીયોમાં ખાસ કરીને સુમન પટેલ પોતાનું ગુપ્તાંગ કેમેરા સામે લાવી વિડીયો ચેટમાં યુવતીને બતાવી રહ્યા હતા. આ સમગ્ર ચેટને યુવતીએ રેકોર્ડ કરી લીધી હતી. જે બાદ એક યુવકે સુમન પટેલને કોલ કર્યો હતો. અને 50,000 રૂપિયા ની માંગણી કરી હતી.પરંતુ સુમન પટેલે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. યુવકે તેઓના ડર્ટી ચેટ નો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.જોકે સુમન પટેલને ખબર ન હતી કે તેઓના આ ચેટ દરમિયાન વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું છે. જેથી તેઓ બ્લેકમેઈલિંગ કરનાર યુવકને વશ થયા ન હતા. અંતે યુવકે ભાવતાલ શરુ કર્યો હતો. તેમ છતાય રૂપિયા આપવાની ઘસીને ના પાડી દીધા બાદ સુમન પટેલે મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો.

સુમન પટેલે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ પોલીસ તરફથી એવો જવાબ મળ્યો હતો કે “આવા કિસ્સામાં કોઈ પકડાતું નથી. અનેક કેસો રોજના બને છે. ફરિયાદ કરવાથી કોઈ નિકાલ નહિ આવે, એના કરતા નંબર બ્લોક કરી દો.”જોકે બ્લેકમેલર ટોળકી એ સુમન પટેલના આ વિડીયોને વાયરલ કરી દીધો હતો. અંતરે સુમન પટેલે વકીલ મારફતે પોલીસ ફરિયાદ નોંધાવાની તૈયારી દર્શાવી છે.

 સુમન પટેલ એક નામાંકિત રાજકીય નેતા છે. ભાજપ સાથે જોડાયેલા સુમન પટેલે વર્ષ 2015માં કોયલી  બેઠક પરથી ઉમેદવારી માંગી હતી. પરંતુ ઉમેદવારી નહિ મળતા અપક્ષ તરીકે ચુંટણી લડી અને જીત મેળવી હતી. જીત્ય બાદ તેઓ વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હતા. જેતે સમયે પ્રદેશ સંગઠનના નેતા અને સાંસદ ના નિકટના રાજકારણી હતા. વર્ષ 2021 માં ફરી વાર શેરખી જીલ્લા પંચાયત બેઠક પરથી ભાજપમાં તેઓની પત્નીએ ઉમેદવારી માંગી હતી. જ્યાં તેઓને ઉમેદવારી નહિ મળતા બળવો કરી RSP ના બેનર હેઠળ તેઓની પત્નીને ચુંટણીમાં ઉતર્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સુમન પટેલને ભાજપે જેતે સમયે સસ્પેન્ડ પણ કર્યા હતા.હાલ તેઓ સસ્પેન્ડ છે, પણ ડર્ટી ચેટની ઘટના બાદ તેઓના મતવિસ્તાર અને જીલ્લાના રાજકીય મોરચે તેઓની ભારે ચર્ચા જાગી છે. આ અગાઉ બારડોલી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર ડર્ટી ચેટનો શિકાર બન્યા હતા. જેઓનો વિડીયો વાયરલ થતા ભાજપે તેઓને સસ્પેન્ડ પણ કર્યા હતા.

રાજકારણીઓ પોતાની કામ વાસના સંતોષવા આવા ડર્ટી ચેટનો આસાનીથી શિકાર થઇ જાય છે. આવા સમયે જ જનપ્રતિનિધિનો નકાબ ઓઢીને ફરતા રાજકારણીઓના ચાલ ચરિત્ર પ્રજા સમક્ષ આવે છે.   

recent

VADODARA5 days ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA6 days ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA1 week ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA1 week ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA1 week ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA1 week ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA3 weeks ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA4 weeks ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA1 month ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA2 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA2 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA2 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT2 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA2 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS2 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA3 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA3 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

VADODARA3 months ago

BAPS યજ્ઞપુરુષ કોવીડ હોસ્પિટલમાં 302 દર્દીઓ ઓક્સીજન સારવાર હેઠળ,જુઓ સમગ્ર વ્યવસ્થાની તસ્વીરો

સંક્રમણ વધતા રાતોરાત સત્સંગ હોલ ને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરી સંપૂર્ણ જવાબદારી મંદિરે સ્વીકારી તમામ દર્દીઓ ને ભોજન સહીત સારવાર...

NATIONAL3 months ago

કોરોના ‘સુનામી’ માં શિક્ષિત ન હોય તેવા ગરીબ SC-STની રસી નોંધણી કેવી રીતે મેળવવી?-સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે દિલ્હીને ઓક્સિજનનો સતત પુરવઠો ન કરવા બદલ કેન્દ્રને ખેંચ્યું હતું. અને કહ્યું, “તમે તમારા હાથ પર હાથ મૂકી...

INTERNATIONAL3 months ago

ભારતની કોરોનાની સ્થિતિ ઉપર અમેરિકાનું મોટું પગલું, 4 મેથી પ્રવાસ પર પ્રતિબંધ..

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે એક ઘોષણા પત્ર બહાર પાડીને કહ્યું છે કે, યુએસ નાગરિક ન હોય તેવા લોકો પર...

Trending

error: Content is protected !!