Connect with us

VADODARA

ભાજપમાં ટીકીટ મેળવવા સમાજ અને સંપ્રદાયનો ઉપયોગ કરતા કેટલાક તકસાધુઓ

Published

on

  • ડો. વિજય શાહ ની નિયુક્તિ સાથે જ વૈષ્ણવ વણિક સમાજના શીર્ષક હેઠળ શુભેચ્છાઓ નો મારો ચલાવ્યો હતો.
  • વૈષ્ણવ સમાજના શીર્ષક થી શુભેચ્છા પાઠવનારા હવે ટીકીટ મેળવવા હરોળમાં લાગી જતા અચરજ સર્જાયું
  • વર્ષોથી નિષ્ક્રિય થયેલા કેટલાક મુરતિયાઓ એકાએક ગોડફાધરના શરણે પહોંચી ટીકીટ મેળવવા મેદાને પડ્યા
  • રાજકીય કારકિર્દી ચમકાવવા સમાજ અને સંપ્રદાયનો ઉપયોગ કરતા પણ કેટલાક તકસાધુઓ અટકતા નથી

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ટિકિટ મેળવવા માટે કેટલાક રાજકીય નેતાઓ ધમપછાડા કરી રહ્યા છે પોતાના ગોડ ફાધરના શરણે જઈને ટિકિટ મેળવવા માટે ભલામણો શરૂ કરી દીધી છે ત્યારે તાજેતરમાં શહેર ભાજપ પ્રમુખ ની નિયુક્તિ સમયે અભિનંદન આ હોર્ડિંગ લગાવી ડો. વિજય શાહ ના નિકટના હોવાની છબી ઉભી કરનારાઓ પણ ટીકીટ મેળવવા માટે હરોળમાં ગોઠવાઈ ગયા છે.

એક તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પરિવારવાદ પર પ્રતિબંધ લગાવતા હવે ટિકિટ મેળવવા મથામણ કરતા કેટલાક નેતાઓની રાજકીય મહત્વકાંક્ષાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ગયો છે જ્યારે હવે સમાજ અને સંપ્રદાયના ઓથા હેઠળ ટિકિટ મેળવવા માટે કેટલાક લોકો રાજકીય ગોડફાધરના શરણે પહોંચ્યા છે.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજય શાહની વરણી થતા વૈષ્ણવ સંપ્રદાયના શીર્ષક હેઠળ અનેક વેપારીઓ તેમજ રાજકીય કારકિર્દી શરૂ કરવા ઈચ્છતા ઉમેદવારો દ્વારા બેનર પોસ્ટર લગાવી શુભેચ્છા પાઠવવાની શરૂઆત કરી હતી. વૈષ્ણવ સંપ્રદાયનું વડોદરામાં ખૂબ મોટું પ્રભુત્વ છે શહેરના પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ વણિક સમાજના લોકો વસે છે ત્યારે સંપ્રદાયના ઓથા હેઠળ ટિકિટ મેળવવા માટે કેટલાક મૂરતિયાઓએ લોબિંગ શરૂ કરી દીધું છે. ડો. વિજય શાહના નિકટના હોવાનો ડોળ ઉભો કરી ટીકીટ મેળવવા માટે ધમપછાડા શરૂ કર્યા છે.

વડોદરા શહેરના રાજકારણમાં હાલ ચાલી રહેલી સંપ્રદાયની  લોબિંગએ જોર પકડ્યું છે. સોશ્યલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી આવા તકસાધુઓની ટીકા થઈ રહી છે. લાંબા સમયથી નિષ્ક્રિય થઈ ગયેલા ભાજપના પ્રાથમિક સભ્ય એકાએક વૈષ્ણવ વણિક શહેર પ્રમુખ બનતા જ રાજી ના રેડ થઈ ગયા છે અને જાણે ડો. વિજય શાહ કોર્પોરેશન ની ટીકીટ અપાવી દેશે તેવી આશા સાથે હોંશે હોંશે દાવેદારી નોંધાવી રહ્યા છે.

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA2 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA3 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS3 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA4 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!