Connect with us

VADODARA

ભાજપે એક કાંકરે અનેક દાવેદારો ને ઠેકાણે પાડ્યા : RSP ના રાજેશ આયરેની ભાજપમાં ઘરવાપસી

Published

on

  • આ વખતે પાલિકાની ચુંટણીમાં ભાજપને પશ્ચિમ વિસ્તારમાં વળતા પાણીની સુનામીનો આભાસ થઇ ગયો હતો
  • રાજેશ આયરે ભાજપમાં ન આવ્યા હોત તો અનેક વોર્ડમાં બેઠકો ગુમાવવાનો વારો આવતો
  • RSP ના બેનર હેઠળ ચુંટણી લડવા ઇચ્છતા નવા મુરતિયાઓનું હવે શું ? મોટો પ્રશ્નાર્થ

વડોદરા શહેરના રાજકારણમાં મોટી ઉથલપાથલ ની સંભાવનાઓ ની જાહેરાત ફેક્ટ ફાઈન્ડર ન્યુઝે તારીખ ૨૦ જાન્યુઆરી એ જ કરી હતી. જે ભવિષ્યવાણી સાચી ઠરતા આજે સયાજીગંજ વિધાનસભાના રાષ્ટ્રીય સમાજ પક્ષના આગેવાન અને પેનલ સાથે વિજેતા થયેલા પૂર્વ કાઉન્સિલર તેઓના અન્ય બે સાથી કાઉન્સિલર સાથે આજે વિધિવત ભાજપમાં જોડાયા છે. 11 વર્ષ પૂર્વે લોકસભાની ચૂંટણી સમયે તેઓ અગાઉ ભાજપમાં જોડાયા હતા. જે બાદ ભાજપના અંતરીક જુથવાદ ના કારણે વર્ષ 2013-14 માં તેઓએ ભાજપ સાથે છેડો ફાડી રાષ્ટ્રીય સમાજ પક્ષનું પ્રતિનિધિત્વ સ્વીકાર્યું હતું. જે બાદ 2015 માં પાલિકાના ઈલેક્શન દરમિયાન સુભાનપુરા વિસ્તારમાં પોતાની પેનલ સાથે તેઓ વિજેતા થયા હતા.

પ્રજાલક્ષી કામો કરવા માટે જાણીતા અને વિસ્તારના નાગરિકોની દરેક સમસ્યા માટે ખડેપગે ઉભા રહેનાર રાજેશ આયરે હવે ભાજપનું પ્રતિનિધિત્વ કરશે. છેલ્લા પાંચ વર્ષમાં વિસ્તારના વિકાસના કામો અને સમગ્ર શહેરને આવરી લેતા જ્વલંત પ્રશ્નો માટે તેઓએ પાલિકા સમક્ષ ધારદાર રજુઆતો કરી  છે. સત્તા પર બિરાજમાન ભાજપના ભ્રષ્ટાચારો ખુલ્લા પાડવામાં પણ તેઓ પાછા પડ્યા નથી. અનેક વાર પાલિકાની સભા દરમિયાન લોકહિતના પ્રશ્નો માટે તેઓ સભા ખંડના ફ્લોર પર બેસી જઈને સત્તા પક્ષ સુધી પોતાની રજુઆતો પહોચાડી છે. જયારે હવે સ્પષ્ટ કહેવાની આદત ધરવતા રાજેશ આયરે ભાજપમાં જ રહી ને પ્રજાલક્ષી કામો પાર પાડશે.

તાજેતરમાં પાલિકાના વોર્ડ સીમાંકનમાં થયેલા મહત્વના ફેરફારો ના કારણે રાજેશભાઈ આયરે અને તેઓના આસપાસના વોર્ડમાં RSP ના બેનર હેઠળ ચુંટણી લડવા માટે અનેક મુરતિયાઓ તૈયાર થયા હતા. જેઓ રાજેશ આયરેના રાષ્ટ્રીય સમાજ પક્ષના બેનર હેઠળ ચુંટણી લડવા માટેની તૈયારીઓ પણ કરી ચુક્યા હતા. પરંતુ રાજેશ આયરેની ભાજપમાં ઘરવાપસી બાદ ભાજપમાં અને અપક્ષમાં ઉમેદવારી નોંધાવા ની ઘેલછા ધરાવનાર અનેક ઉમેદવારોના સપનાનું બાળ મરણ થવા પામ્યું છે.જયારે ભાજપે એક કાંકરે અનેક દાવેદારો ને ઠેકાણે પાડ્યા છે.

ભાજપમાં ભરતી હજી રોકાશે નહિ

વડોદરા શહેરની બે વિધાનસભામાં શરતી અને બિનશરતી પક્ષ પલટો થશે તેવી ભવિષ્યવાણી બે દિવસ પૂર્વે જ ફેક્ટ ફાઈન્ડર દ્વારા કરવામાં આવી હતી. હજી વધુ એક વિધાનસભામાં થોડા જ દિવસોમાં ભંગાણ સર્જાવા જઇ રહ્યું છે. શરતો ને આધીન હજી વધુ એક પક્ષપલટો આવનારી ચુંટણીના સમીકરણો પલટાવી દેશે.  

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA3 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA4 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS4 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA5 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!