Connect with us

GUJARAT

જાણો 100 કાર્યકરોએ ભાજપમાંથી કોંગ્રેસમાં લીધી એન્ટ્રી,ચૂંટણી પ્રચાર , સંકલ્પ સમારોહ

Published

on

  • પાટણમાં 100 કાર્યકરો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા
  • હારીજના ગણેશપુરા ખાતે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
  • નવા કલાણાના સરપંચ સહિત 50 કાર્યકરો જોડાયા
  • 27 જેટલા માજી સરપંચ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. ત્યારે શિયાળાની ઠંડીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીકનાં દિવસોમાં યોજાશે, ત્યારે આ ચૂંટણીમાં દરેક પક્ષ પોતાને જીત મળે તે માટે પૂરુ જોર અપનાવી રહ્યા છે. આ વચ્ચે પક્ષ પલટો થવાનો દૌર પણ યથાવત છે.

દેશમાં કોઇ પણ ચૂંટણી હોય ત્યારે પક્ષ પલટો કરવો જાણે આજની ફેશન જ બની ગઇ છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યનાં પાટણમાં 100 કાર્યકરો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. હારીજનાં ગણેશપુરા ખાતે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન યથાવત છે. નવા કલાણાનાં સરપંચ સહિત 50 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. જ્યારે 27 જેટલા માજી સરપંચ પણ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ પક્ષ આ વખતે ભાજપ પાસેથી સત્તા છીનવી લેવાનો તરવરાટ જોવામાં આવી રહ્યો છે. જો કે આ તરવરાટ કોંગ્રેસમાં દર વખતની જેમ ક્ષણીક વૈરાગ્ય જેવો સાબિત થઇ જાય છે.

જેના કારણે આ વખતે ગુજરાત મહાનગરપાલિકામાં બહુપાંખિયો જંગ ખેલાવાનો છે. આજથી ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે કોંગ્રેસનાં દરિયાપુરનાં ઉમેદવારએ ડોર ટૂ ડોર પ્રચારની શરૂઆત કરી દીધી છે અને વિસ્તારમાં લોક સંપર્ક રાઉન્ડ શરૂ કરી દીધા છે. કોંગ્રેસ પેનલનાં તમામ ઉમેદવાર દ્વારા વિસ્તારની મુખ્ય સમસ્યા દૂર કરવા અને આગામી દિવસોમાં વિસ્તારમાં સારા કાર્યો કરવાના વચનો આપવામાં આવ્યાં છે.

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સત્તાધારી ભાજપના ઉમેદવારો માટે આજે સંકલ્પ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાથે ભાજપના પ્રચારના કાર્યનો પણ શુભારંભ થઇ રહ્યો છે. 6 મહાનગર પાલિકાના તમામ ભાજપમાં ઉમેદવાર આ કાર્યક્રમમાં જોડાશે, અમદાવાદમાં આ કાર્યક્રમ કાંકરિયા ખાતે યોજાઈ રહ્યો છે. જેમાં CM રૂપાણી અને DY.CM અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ શહેર પ્રભારી આઈ. કે. જાડેજા વિગેરે આ કાર્યક્રમમાં  ઉપસ્થિત રહ્યા છે. અન્ય 5 મનપાના ઉમેદવારો વર્ચ્યુઅલી આ સંકલ્પ સમારોહમાં જોડાશે. પ્રજાલક્ષી કાર્ય કરવા માટે ઉમેદવારો સંકલ્પ લેશે.

કાંકરિયા લેક પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં એક સાથે 192 ઉમેદવારોને એક સ્ટેજ પર બોલાવવામાં આવ્યા છે.  ભાજપ અમદાવાદના 192 ઉમેદવારો હાજર રહી શપથ લેશે. જયારે અન્ય પાલિકાના ઉમેદવારો વર્ચ્યુલી શપથ લેશે.સરકારના પ્રધાન અને હોદ્દેદારોને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ 6 મહાનગરપાલિકા જીતવા માટે ભાજપના ઉમેદવારો જનસંકલ્પ લેશે. પ્રજાના કામ કરવાનો સંકલ્પ તમામ ઉમેદવારો લેશે.

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA2 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA3 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS3 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA4 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!