Connect with us

GUJARAT

હીટવેવ અલર્ટ ગુજરાતમાં લોકોએ લૂનો સામનો કરવો પડશે, અહીં થશે વરસાદ

Published

on

દેશના કેટલાય રાજ્યોમાં એપ્રિલમાં આગ વરસી રહી છે, લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે, લોકોને સમજમાં નથી આવી રહ્યું કે જો એપ્રિલમાં ગરમીનો આલમ આવી હશે તો આગમી મે-જૂનમાં મોસમનો હાલ કેવો હશે, હાલ આ અઠવાડિયેતો ગરમીથી લોકોને રાહત મળનારી નથી પરંતુ આગલા અઠવાડિયે લોકોને ગરમીથી થોડી રાહત જરૂર થશે.

ભારતીય હવામાન વિભાગે પોતાની તાજા અપડેટમાં કહ્યું કે એપ્રિલના ત્રીજા મહિનામાં ફરી એકવાર મોસમમાં તબ્દીલી થશે અને વરસાદ થવાના અણસાર છે પરંતુ તે પહેલાં યુપી, બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાં લોકોએ લૂનો સામનો કરવો પડશે.

નોર્થ-ઈસ્ટમાં હળવાથી મધ્યમ વરસાદ હવામાન વિભાગ મુજબ દિલ્હી-એનસીઆર સહિત દેસના કેટલાય રાજ્યોમાં આ અઠવાડિયે ગરમી ચરમ પર રહેશે અને પારો 39-40ની આસપાસ રહેશે, જ્યારે આગલા અઠવાડિયે વરસાદ વરસી શકે છે. જો કે હવામાન વિભાગે પૂર્વોત્તરના રાજ્યોમાં આજે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. નોર્થ ઈસ્ટમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

14થી 17 એપ્રિલ વચ્ચે રહેશે વિક્ષોભની અસર હવામાન વિભાગે આસામ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, લક્ષદ્વીપ, સિક્કિમ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વરસાદ માટે અલર્ટ જાહેર કર્યું છે. આ દરમ્યાન હવાની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે. વિક્ષોભની અસર 14થી 17 એપ્રિલ વચ્ચે રહેશે.

હીટવેવ કોને કહેવાય જણાવી દઈએ કે સામાન્ય રીતે ભારતમાં માર્ચ અને જૂન વચ્ચે હીટવેવ આવે છે. જ્યારે કોઈ સ્થાન માટે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય ચે અને બે દિવસનું તાપમાન સામાન્ય મહત્તમ તાપમાનથી 4થી 5 ડિગ્રીને પાર કરી જાય છે ત્યારે હવામાન વિભાગ તેને હીટવેવ ઘોષિત કરી દે છે. જ્યારે મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જાય અથવા સામાન્યથી 6 ડિગ્રીથી વધુ થઈ જાય તો તેને ગંભીર હીટવેવ કહે છે.

નોર્થ ઈસ્ટ અને વેસ્ટ ઈસ્ટ દિશામાં ચાલતી ગરમ અને શુષ્ક હવાઓને લૂ કહેવાય છે. જો તમે સાવધાન નથી રહેતા તો તેના કારણે માણસ ગંભીર બીમારીનો શિકાર થઈ જાય છે. જેનાથી બચવા માટે આ ઉપાય અજમાવવા… કારણ વગર ઘરની બહાર નીકળશો નહિ. ખુલ્લા શરીરે ઘરથી બહાર નીકળશો નહિ માથાંને ચુંદડી અથવા ટોપીથી ઢાંકો આંખો પર સનગ્લાસિસ લગાવો હળવા અને સૂતરના કપડાં પહેરો પાણીનું ખુબ સેવન કરો બહારની ચીજો ખાવાનું ટાળો એસીમાં બેસી રહ્યા બાદ તરત ધૂપમાં ના નીકળો.

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA3 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA4 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS4 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA5 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!