Connect with us

GUJARAT

રાજ્યમાં ચૂંટણી બાદ 4 મહાનગરમાં કોરોના સંક્રમણ વધતા,રાત્રિ કર્ફ્યૂનો સમય વધારાય તેવી શક્યતા..

Published

on

  • રાજયમાં કોરોનાના કેસમાં વધારો
  • રિકવરી રેટમાં 0.10 ટકા ઘટાડો
  • 4 શહેરોમાં કોરોના કેસમાં વધારો
  • રાત્રી કર્ફ્યૂને લઈ ફેર વિચારણાના  DGP આશિષ ભાટિયાએ સંકેત આપ્યા

21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના 6 મહાનગરપાલિકા જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ જાહેર થયું હતું. આ તમામ જગ્યા પર ભાજપની સરકાર બની છે, ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરમાં કોરોનાના કેસમાં પણ ઝડપથી વધારો થયો છે. આ સાથે રિકવરી રેટમાં પણ 0.10 ટકાનો ઘટાડો નોંધાયો છે.

21 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધીમાં નોંધાયેલા કુલ કેસ અને શહેર પ્રમાણે કેસની સંખ્યા

21 ફેબ્રુઆરી

  • કુલ કેસ – 1,690
  • વેન્ટિલેટર પર – 29
  • અમદાવાદ – 66
  • બરોડા – 57
  • સુરત – 46
  • રાજકોટ – 16

22 ફેબ્રુઆરી

  • કુલ કેસ – 1,732
  • વેન્ટિલેટર પર – 30
  • અમદાવાદ – 70
  • બરોડા – 59
  • સુરત – 48
  • રાજકોટ – 39

23 ફેબ્રુઆરી

  • કુલ કેસ – 1,786
  • વેન્ટિલેટર પર – 31
  • અમદાવાદ – 69
  • બરોડા – 67
  • સુરત – 61
  • રાજકોટ – 44

24 ફેબ્રુઆરી

  • કુલ કેસ -1,869
  • વેન્ટિલેટર પર – 33
  • અમદાવાદ – 81
  • બરોડા – 70
  • સુરત – 57
  • રાજકોટ – 46

25 ફેબ્રુઆરી

  • કુલ કેસ – 1,991
  • વેન્ટિલેટર પર – 35
  • સુરત – 79
  • બરોડા – 79
  • અમદાવાદ – 71
  • રાજકોટ – 54

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમટાઉન રાજકોટ છે, જ્યારે રાજકોટમાં 21 ફેબ્રુઆરી ફક્ત 16 પોઝિટિવ કેસ હતા, જ્યારે 25 તારીખે 54 કેસ આવ્યા છે. આમ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે અન્ય શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આમ ઇલેક્શનમાં જે રીતે કોરોના નિયમોનો ઉલ્લંઘન જોવા મળ્યું હતું. લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળી રહ્યા હતા, જેના કારણે પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું હોય તેવી શક્યતા છે.

ઈલેક્શન પહેલા ગુજરાતમાં કેસની સંખ્યા પણ ઘટી હતી અને 250 અને 300ની આસપાસ જ કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ જેમ ઇલેક્શન પૂર્ણ થયું ત્યાર બાદ 22 ફેબ્રુઆરીથી કોરોના કેસની સંખ્યા 300થી વધું થઇ છે. દિવસેને દિવસે કોરોના કેસ સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેથી રિકવરી રેટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગત 5 દિવસમાં રિકવરી રેટ 0.10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી કોરોના અપડેટમાં 21 ફેબ્રુઆરીના રોજ રિકવરી રેટ 97.72 ટકાની આસપાસ હતો, જે 25 ફેબ્રુઆરીના રોજ 97.62 ટકા નોંધાયો છે. આમ ચૂંટણી બાદ ગુજરાતના મોટા શહેરોમાં કોરોના સંક્રમણનો આંખ સતત વધી રહ્યો છે.

21 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા બાદ ગુજરાત રાજ્યની સરહદે આવેલા અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓના આરોગ્ય ટેસ્ટ માટે રાજ્યની સરહદ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ 22 ફેબ્રુઆરીથી વિવિધ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ કેન્દ્ર પણ ઉભા કરવામાં આવ્યા છે. આમ રાજ્ય સરકાર દ્વારા હવે ઇલેક્શન બાદ ફરીથી કોરોનાનો સંક્રમણ ઘટે તે બાબતે પગલાં લેવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે રાત્રી કર્ફ્યૂને લઈ ફેર વિચારણાના DGP આશિષ ભાટિયાએ સંકેત આપ્યા છે. તેમણે નિવેદન આપ્યું છે કે કોરોનાના કેસ વધશે તો રાત્રી કર્ફ્યૂ વધારવા સરકાર સાથે પરામર્શ કરી નિર્ણય લેવાશે. કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવાશે. છેલ્લા એક માસમાં પ્રથમવાર કોરોના કેસ થઈ ચુક્યા છે 400ને પાર.

અમદાવાદ સહિતનાં મહાનગરોમાં રાત્રી કરફ્યૂનાં સમયમાં અલગ-અલગ ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં હાલમાં અમદાવાદમાં બાર વાગ્યા બાદ કર્ફ્યુનો સમય રાખવામાં આવ્યો છે. અને જો આવનાર સમયમાં કોરોનાનાં કેસ વધશે તો રાત્રિનાં સમયમાં ફેરફાર કરવામાં આવશે તેવી પણ વિચારણ કરવામાં આવી રહી છે

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA2 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA3 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS3 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA4 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!