Connect with us

ASTROLOGY

ઘરેથી નીકળતા પહેલા આ કામ અવશ્ય કરવા જોઈએ..

Published

on

  • આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે

કોઈ પણ વ્યક્તિની સફળતામાં તેની મહેનતની સાથે-સાથે સારું નસીબ એક અગત્યનો ભાગ ભજવે છે હંમેશાં લોકો ગુડ લક સારું-ખરાબ અને શુભ-અશુભમાં ઘણો વિશ્વાસ કરે છે જેમ કે ઘણા લોકો કોઈ સારા કાર્ય માટે જતા પહેલાં ભગવાનનું નામ લે છે તો ચાલો આપણે જાણીએ કે ઘર છોડતા પહેલા શું કરવું જોઈએ કે જેથી આખો દિવસ સફળ અને ખુશનુમાં બની જાય.

કોઈ શુભ કાર્ય માટે ઘરેથી નીકળતી વખતે પહેલું શ્રી ગણેશાય નમ:એટલે કે વિઘ્ન હરતા ગણેશજીને યાદ કરો તેમનું સ્મરણ કરો ત્યારબાદ વિરુદ્ધ દિશામાં 4 પગલા પાછા જાઓ પછી જ તમારા શુભ કામ માટે આગળ વધો તમને તમારા કામમાં ચોક્કસપણે સફળતા મળશે.અને કોઈ પણ મુશ્કેલીઓ વગર તમારું અગત્યનું કામ પાર પડશે.

ઘરની બહાર નીકળતી વખતે જો તમે કોઈ શુભ કામ માટે જઈ રહ્યા છો તો કઈક ગળ્યું ખાઈને નીકળો જેમ કે ગોળ દહીં-સાંકર ધ્યાન રાખો કે ત્યારબાદ પાણી પીધા પછી જ જાઓ તમને તમારા કામમાં અચૂક સફળતા મળશે.

ઘરની દહલીજની બહાર કેટલાક મરચાના દાણા વેરી દો અને તેના પર પગ મુકીને બહાર નીકળો ત્યારબાદ ફરી પાછળ ન જુઓ નહિતર તમારા કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે જો તમે જણાવ્યા અનુસાર યોગ્ય ઉપાય કરીને જશો તો તમે તમારા કાર્યોમાં સફળતા હાથ ધરી શકો છો

આ ઉપાય કરવાથી ન માત્ર તમારી આવક વધશે પરંતુ સાથોસાથ અણધાર્યા ખર્ચ પણ થતા અટકશે જયારે પણ દુકાન કે ઓફીસમાં પ્રવેશ કરો સૌથી પહેલા જમણો પગ અંદર મુકવો અને જતી વખતે ડાબો પગ પહેલા બહાર મુકવો રવિવારના દિવસે નાગરવેલનું પણ ખાધાં પછી જ દુકાનનું તાળું ખોલવું સોમવારે ઘરેથી નીકળતી વખતે અરીસો અચૂક જોઈ લેવો જયારે મંગળવારે ઘરેથી નીકળતી વખતે ગોળ ખાવાથી દિવસ શુભ રહે છે જયારે પણ કોઈ મહત્વનું કામ કરવાનું હોય તો સોમ અથવા મંગળવારે શરુ કરવું આમ કરવાથી સફળતા અચૂક પ્રાપ્ત થશે.

બુધવારના દિવસે લીલા ધાણા અવશ્ય ખાવા જોઈએ જયારે ગુરુવારે ઘરેથી મહત્વના કામ માટે જવાનું હોય તો થોડું જીરું ખાવું જોઈએ શુક્રવારને દહીં ખાઈને શુભ બનાવી શકાય છે જયારે શનિવારે ઘરમાંથી નીકળતી વખતે થોડું આદું મોમાં રાખવું.

મિત્રો દરરોજ સવારે ઉઠીને આ કામ કરવાથી થઈ જશે બેડોપાર તો ચાલો મિત્રો આપણે જાણીએ આ કામ વિશે.આમ તો સોહામણી રાત પછી તમારે દિવસની શરૂઆત એ આપણી સુંદર સવારથી થાય છે અને જો તમને તમારી સવાર એ સારી હોય તો તમારો આખો દિવસ એ સારો પસાર થશે અને જ્યોતિષ શાસ્ત્રમા એ માટે સિદ્ધાંત પણ નક્કી કર્યા છે કે જેનાથી તમારી સવારની શરુઆત એ કેવી રીતે કરાય તેનુ જ્ઞાન રહે માટે તમને કેટલાક લોકો એ સવારે ઉઠતા જ ભગવાનનુ નામ લેવુ પસંદ કરે છે તો કેટલાક એ પોતાની હથેળીનો દર્શન કરે છે અને કેટલાક કોઈ એવા માણસનો ચેહરા જોવો પસંદ કરે છે જેના વિશે તેનુ એવુ માનવામા આવે છે કે તેનો ચહેરો શુભ છે.

માટે આપણા વડીલો એવુ કહે છે કે જો તમે ઘરેથી નીકળતા સમયે દહી ખાય ને નીકળો કારણ કે દહીને એ પવિત્ર માનવામા આવે છે અને દહીંમા એટલા બધા સારા ગુણો છે કે જેને તમારે ખાવાથી તમારા શરીરને થતી તમામ બીમારી સામે લડવાની તમને તાકાત મળે છે અને સાથે સાથે તન અને મનમા હકારાત્મકતાનો પણ સંચાર થાય છે અને તેનાથી તમારામા રહેલી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને કદાચ આ કારણોસર તેને અનેક પૂજામા પણ દહીંની હાજરી એ જોવા મળે છે.

માટે તમારે સવારમા ન્હાયા પછી તમારે ઘરના દેવઘરમા કે પછી મંદિરમા તમારે તુલસીના પાન અને ફૂલ અને લાલ કપડાને તમે સવારે અર્પિત કરો અને ફળ અથવા મીઠાઈ નો ભોગ લગાવો અને આ સિવાય તમે ધુપ દીપ કરી પાસે બેસી અને તુલસીની માળાથી તમે તુલસી ગાયત્રી મંત્રનુ ૧૦૮ વાર સ્મરણ કરો અને અંતે તુલસીની પૂજા કરો પછી પછી તુલસીના પાદડાનુ સેવન કરો અને કરાવો બસ આવુ કરવાથી તમને ઘણા રોગોથી બચાવ મળે છે.

જો તમે ઘરમા અનાજ વસ્ત્ર અને વૈભવનો સમાવેશ એ કાયમ રહે માટે તમારે સવારે શરીર ને શુદ્ધ વસ્ત્રો ધારણ કરી તમામ બ્રહ્મચર્ય વ્રતનુ પાલન કરતા તમને પવિત્ર ભાવનાથી ૯ એંગલવાળો સાથિયો એ ૯૦ ડિગ્રીના એંગલમા બધા એંગલ સરખા આવે એ રીતે બનાવો અને કેસરથી કુમકુમથી અને સિન્દુરથી અને તેલના મિશ્રણ થી તમે અનામિકા આંગળીથી બ્રહ્મ મુહુર્તમા આ વિધિપૂર્વક બનાવવાથી ઘરમા સકારાત્મક ઉર્જાનો આગમન થાય છે અને સ્વાસ્તિક્મા લગભગ ૧ લાખ સકારાત્મક ઉર્જાઓનો અસ્તિત્વ હોય છે.

જો તમને સવારે ઘરથી નીકળતા પહેલા તમે તમારા માતા પિતાનો આશીર્વાદ મેળવો અને સંસારમા સૌથી અણમોલ છે એ માતા પિતાના આશીર્વાદ અને માતા પિતાના ચરણોમા છે ચારધામ તીર્થ કરવાનુ ફળ માટે જે તમને આશિષ તેઓ દિલથી આપે તેને ભગવાન પણ ટાળી શકતા નથી માટે તેમના આશીર્વાદથી આપણે સફળતા પર પહુંચી શકીએ છીએ અને તમને સનાતન ધર્મમા પણ માતા પિતાની સેવાને સૌથી વધુ મહત્વ અપાયુ છે અને પિતા પ્રસન્ન થતા બધા દેવતા પણ પ્રસન્ન થઈ જાય છે અને તમારા માતામા બધા તીર્થ વિદ્યમાન છે.

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA2 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA3 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS3 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA4 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!