Connect with us

ASTROLOGY

શનિવારનો દિવસ શ્રી રામભક્ત અને અત્યંત શક્તિશાળી ભગવાન હનુમાનજીનો પણ છે..

Published

on

  • શનિવારનો દિવસ ભગવાન શનિનો દિવસ છે.
  • મોટાભાગના લોકો નથી જાણતા કે શનિવારનો દિવસ શ્રી રામભક્ત અને અત્યંત શક્તિશાળી ભગવાન હનુમાનજીનો પણ રહે છે.

જે પણ વ્યક્તિ પર આ બંનેની કૃપા થઈ જાય તે ભવસાગર પાર કરી જાય છે. શનિદેવની દ્રષ્ટિથી મનુષ્ય ધન ધાન્યથી પૂર્ણ થાય છે તો બીજી બાજુ મહાબલી હનુમાનજીની કૃપા દ્રષ્ટિથી મનુષ્ય ના દુશ્મન તમે આપમેળે જ ખતમ થઈ જાય છે. શનિદેવ અને હનુમાનજીની લાભકારી દ્રષ્ટિ અને તેમનો આશીર્વાદ મેળવવા માટે શનિવારે આ 4 ટોટકા કરો.જેનાથી તમારા જીવનમાં ફેરફાર સાથે બધા દુખ દર્દ દૂર થઈ જશે અને અટકેલુ ધન અને ધન લાભ મળવા લાગશે. આજે અમે તમને આવા જ 4 ટોટકા બતાવી રહ્યા છીએ.

ભગવાન શનિદેવ ખૂબ જ દયાળુ છે. ભક્ત જે પણ તેમને તેમના સાચા હૃદયથી યાદ કરે છે, શનિદેવ તેમને તેમના આશીર્વાદ આપે છે. જો તમને શનિદેવની સાઢેસાતી કે ઢૈય્યા કે અન્ય કોઈ દોષ છે તો શનિવારે
શનિવારે પીપળના ઝાડની નીચે બે હાથ વડે સ્પર્શ કરીને પીપળાના ઝાડની સાત પરિક્રમા કરો.જો તમે દર શનિવારે આ કરો
તો સારું રહેશે. યાદ રાખો કે તમારે પીપલના પરિક્રમા દરમિયાન “ૐ શં શનૈશ્ચરાય નમ:” નો જાપ કરવાનો છે.

શનિવારે ભગવાન હનુમાન તેમજ શનિદેવની પૂજા કરો. શનિવારે સાંજે માછલીને અને કીડીઓને કણક ખવડાવો. આ દ્વારા શનિદેવ અને હનુમાનજીની કૃપાથી તમારું ભાગ્ય પ્રગટ થશે. જો તમારું કોઈ દેવું છે અથવા તમે નોકરીમાં પ્રગતિ કરી રહ્યા નથી, તો દર શનિવારે આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં જ તેની અસર જોશો. શનિવારનો દિવસ શનિ દેવ સાથે જ હનુમાનજીના નામ પર પણ રહે છે.

શનિવારના દિવસે તમે બંને ભગવાનના નામની એકાસના કરો. શનિવારે સાંજે તએમ એકાસના તોડતા પહેલા એક રોટલી લો અને તેને તમારી સામે મુકીને તમારી ઈચ્છા અને મનોકામના કરો.જ્યારે તમે આ કરો ત્યારે રોટલી સ્વચ્છ વાસણમાં તમારી સામે મુકો.
તમારી મનોકામના કહ્યા પછી આ રોટલીને કોઈ પણ કાળા કૂતરા કે કાળી ગાયને ખવડાવી દો. આ ટોટકો કરવાથી તમારા બધા બગડેલા કામ પાર પડી જશે અને અટકેલુ ધન આવવા માંડશે.


શનિવારે ભગવાન શનિદેવને હનુમાનની સામે તેલ ચઢાવવું જોઈએ. ત્યારબાદ શનિવારે કાળી વસ્તુઓનું દાન કરવાના ઉપાય કરી શકો છો. જેમા અડદની દાળ કાળુ કાપડ, કાળા તલ અને કાળા ચણા કોઈપણ ગરીબ વ્યક્તિને દાન આપો આ ટોટકો કરવાથી તમારા પર શનિદેવ અને હનુમાનજીનાકૃપા બની રહેશે પછી ભલેને તમારો દુશ્મન કેટલો મોટો કેમ ન હોય, તે આપમેળે દુશ્મની ખતમ કરી દેશે.અમારા દ્વારા બતાવેલા આ ચાર ટોટકા તમે શનિવારના દિવસે જરૂર કરો. જેનુ પરિણામ તમને જલ્દી જોવા મળશે. આ ચાર ટોટકા ખૂબ સહેલા છે.

દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તેના જીવનમાંથી તકલીફો દૂર થવાનુ નામ લેતી નથી.. અનેક પ્રયત્નો છતા તકલીફ ઓછુ થવાનુ નામ નથી લેતી. તો સમજી લો કે જરૂર શનિની દ્રષ્ટિ તમારા પર છે. શનિદેવને ન્યાય પ્રિય દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શનિદેવ ઇચ્છે તો રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવી દે છે. તેમને પ્રસન્ન કરવા લોકો જાત-જાતના ઉપાયો કરતા હોય છે.

તેમને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે તેમની ખાસ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર શનિદેવના ગુરૂ ભગવાન શંકરજીએ તેમને ન્યાયધીશનો દરજ્જો આપ્યો છે. જેનો અર્થ છે કે, ભગવાન શનિદેવ બધા જ લોકોને તેમના કર્મોના હિસાબથી ફળ આપે છે. આજે અમે તમને બતાવીશું કે શનિવારે કઈ રીતે શનિદેવની પૂજા કરી તેમને ખુશ કરી શકાય છે.

શનિવારે રાઈના તેલમાં દીપ પ્રાગટ્ય કરવો જોઇએ. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, દીપ તેમની પ્રતિમાની સામે નહી પરંતુ તેમની શિલા સામે રાખવું જોઇએ. ઘરની આજુબાજુમાં જો શનિ મંદિર ન હોય તો પીપળના વૃક્ષ નીચે દીપ પ્રાગટ્ય કરવું જોઇએ. વહેલી સવારે તાજા દૂધ પણ તેમને અર્પણ કરી શકાય છે.

શનિવારના દિવસે ગરીબને રાઈના તેલનું દાન કરવું જોઇએ.આ દિવસે કાળા ઉરદ અથવા કોઈ કાળી વસ્તુ શનિદેવને અર્પણ કરી શકાય છે.– તે પછી શનિ ચાલીસાનું પાઠ કરવું જોઇએ. છેલ્લે શનિ મંત્રનો જાપ કરવો જોઇએ.

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA2 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA3 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS3 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA4 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!