Connect with us

ASTROLOGY

12 એપ્રિલ થી 18 એપ્રિલ સુધીનુ આ અઠવાડિયું તમારી રાશિ માટે જાણો કેટલું ફળદાયી

Published

on

મેષ –

આ અઠવાડિયું તમારી રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો. આમ તો અઠવાડિયાના મધ્ય તમારા માટે માનસિક ચિંતા, આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ ને પણ ભણતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવાથી તમારા પ્રશ્નોના સમાધાન મળશે. પ્રેમ સંબંધમાં પ્રિય માણસ સાથે પણ તમારી વાણી કે વ્યવહાર થી કોઈ ગેરસમજ ઉભી ન હોય તે ધ્યાન રાખવું. અઠવાડિયાના આખરે દિવસ આવકમાં વૃદ્ધિ માટે કે વ્યવસાયિક કારણિથી નવી ચર્ચા શરૂ કરી શકે છે.

વૃષભ –

તમારી રાશિ માટે અઠવાડિયાનો શરૂઆતી સમય સામાન્ય ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રથી સંબંધિત કોઈ નવું કાર્ય માટે યાત્રા કરવી પડશે. છે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે.અઠવાડિયાના મધ્ય દિવસ તમારા માટે દુવિધાપૂર્વક ચિંતા, પરેશાની ઉભી કરતું અને સ્વાસ્થયના બાબતે પણ તકલીફ આપતું સિદ્ધ થઈ શકે છે. માતાના આરોગ્યના વિષયમાં ચિંતા રહેશે. જમીન , મકાન અને અચળ સંપતિના વિષયમાં પણ તમે ચિંતિત રહેશો. કોઈ નવા માણસથી મળવાની શકયતા છે. અભ્યાસ માટે શુભ સમય છે. વિદ્યાર્થીને ડિગ્રી સર્ટીફીકેટ કે હાયર સ્ટડીજમાં મુશ્કેલી આવી શકે છે.

મિથુન-

આ અઠવાડિયા તમારા બધા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે. આમ તો મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઠીક સમય નહી છે. ધંધા સંબંધી કોઈ નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા સમય સારું છે. આ સમયે પરિવારમાં કોઈ કારણથી ઉત્સવ કે સ્નેહમિલન જેવા સમારોહનો આયોજન થશે. ભાઈ-બેન માટે મદદગાર થશે. તમારા પિતાના સ્વાસ્થયની ચિંતા રહેવાની શકયતા છે. અઠવાડિયાના ઉતરાર્ધમાં તમે વૈચારિક ઉથાલ-પુથલમાં રહેશો, જેના કારણે સહી સમય પર સહી નિર્ણય લઈ શકશો. માનસિક ચિંતાના સંતાપના કારણે સ્વભાવ ચિડચિયાડું રહેશે. અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે.

કર્ક –

અઠવાડિયાના શરૂઆતમાં તમને વિતીય ખેંચતાણ અને બજટથી વધારે ખર્ચની તૈયારી રાખવી પડશે. પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે અને તમે દરેક મોર્ચા પર સંતુલન બનાવી શકશો. આવકમાં વૃદ્ધિ કરવાના વિચાર બના રહે તો એના માટે સારું સમય છે. આમ તો એ પછી ગુસ્સા પર નિયંત્રણ રાખો નહી તો પરિવારમાં વિવાદ કે મતભેદ રહેવાની શકયતા છે. સ્વાસ્થયની વાત કરે તો આંખોની તકલીફ થઈ શકે છે. ખરાબ લોકોની સંગતિમાં આવીને કોઈ ખરાબ ટેવમાં ન પડો એનું ખાસ ધ્યાન રાખો. પરિજનો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવાનું ટાળો.

સિંહ –

અઠવાડિયાનો પહેલો દિવસ આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે. આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. મૌજ-મસ્તી પાછળ ખર્ચ થશે. આવક કરતા ખર્ચના સ્તર વધારે રહેશે. તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે. આંખોની તકલીફ કે માઈગ્રેનની સમસ્યા હોય તો ખાસ સાવધાની રાખો. અઠવાડિયાના મધ્યભાગ માનસિક દુવિધામાં વીતશે. વર્તમાન સમયમાં જીવનસાથી સાથે સંબંધમાં વિવાદ
અને એનાથી જુદા થવાની શકયતા બની રહી છે. દિવસ તમારા માટે બધા રીતે ઉત્તમ રહેશે. વિદ્યાર્થી, એકાગ્રતાથી અધ્યયન કરવામાં સક્ષમ થશે. મધુર વાણીથી લાભ થશે.

કન્યા –

આ અઠવાડિયે થોડી ચિંતાપૂર્ણ રહેશે.આર્થિક બાબતો ઉપર પ્રભુતવ મેળવી શકશો. લોકો સાથે હળીમળી શકશો. તમે પ્રબળ લાગણીની અનુભૂતિ કરશો. તમારો સૌમ્ય અને માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે.વૈશ્વિક સમસ્યાઓમાં રસપૂર્વક ભાગ લેશો. આ સમયે તમારો આંતરિક વિકાસ તમારા માટે ગૌણ બની રહેશે. મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક દલીલોમાં ઊતરવાનું ટાળજો. કારણ કે આવી દલીલો સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે.અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે.

તુલા –

નોકરી માટે પ્રગતિકારક સમય છે. મોજ-મસ્તી , શોખ માટે સમય
સારું છે. વર્તમાન સમયમાં જીવનસાથી કે પ્રિય માણસ સાથે સારા સંબંધ રહેશે. આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે. તમારી દાન કરવાની વૃતિ વધશે, જેના કારણે દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો. તમારી આવક મર્યાદિત રહેશે. જ્યારે એના વિપરીત ખર્ચ વધારે થશે. જયોતિષ જ્ઞાનમાં વૃદ્ધિ માટે શુભ સમય કહી શકાય છે. હૃદય અને શાંતિ મળે, એવું કાર્ય થશે. નિવેશથી આવક થશે. આ અઠ્વાડિયાન પૂર્વાર્ધ તમારા માટે થોડા ચિંતાજનક રહેશે . પણ આર્થિક પ્રગતિના યોગ બનશે.

વૃશ્ચિક –

આ અઠવાડિયે થોડી ચિંતા પરેશાની રહેશે. કોઈ કામમાં દિશાના યોગ્ય વિચાર કે અભાવમાં તમે લક્ષ્ય સુધી નહી પહોંચી શકશો. કોઈ વાતને સમજવામાં તમને વધારે સમય લાગી શકે છે. આમ તો સંપતિ સંબંધિત મામલો ચાલી રહ્યા છે તો આ સમયે તમારા પક્ષમાં સમાધાન થઈ શકે છે. જે લોકો જ્યોતિષમાં રૂચિ રાખે છે એ થોડા નવા સીખવાના પ્રયાસ કરશો. તમારી માન-પ્રતિષ્ઠા કે કોઈ નુકશાન હોય એવા કોઈ પણ કાર્યથી દૂર રહો. ખાસ કરીને કાનૂની સમસ્યા તમને ઘેરશે. જે લોકો ટેક્સ સંબંધિત સમસ્યાથી પહેલા ઘેરાયેલા છે ,એને ખાસ સવધાની રાખવી. અધ્યયનના યોગ પણ બની રહ્યા છે. જે વિદ્યાર્થીને ઉચ્ચ અધ્યયન માટે વિદેશ જવું છે એના માટે સમય પણ અનૂકૂળ બની રહ્યા છે. કોઈ જૂના મિત્રથી અચાનક મુલાકાત થઈ શકે છે.

ધનુ –

આ અઠ્વાઅડિયું જીવનસાથી સાથે મધુરતા રહેશે. કયાંક બહાર જવાનો યોગ પણ બનશે. લગ્નના માટે કોઈ સારું સંબંધ આવશે. સાથે જ ક્યાં વાત ચાલતી હોય તો એમાં ગતિવિધિ તીવ્ર થશે. અઠવાડિયાના મધ્યભાગ મુશ્કેલ રહેશે. તમારા પિતાને અપયશ મળવાની શકયતા રહેશે. વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી મેળવાના પ્રયાસમાં વિલંબ થઈ શકે છે. લાંબી કે ધાર્મિક યાત્રામાં અવરોધ આવી શકે છે કે યાત્રા સ્થગિત થઈ શકે છે. વિદેશ જવાના ઈચ્છુક જાતક ને વીજાની પ્રક્રિયામાં મોઢું થશે કે એકથી વધારે પ્રયત્ન કરવા પડશે. આ અઠવાડિયામાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી પહેલા કોઈ વિદ્વાન માણસની સલાહ લો.

મકર-

તમારું મન કામમાં લાગશે. કાર્ય સરળતાથી પૂર્ણ થવાના પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. સાથે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીયાત લોકોની ઉન્નતિની શકયતાને પણ નકારી ન શકાય. તમારા નજીકી માણસોની તરફથી લાભ મળશે.નોકારીયાત જાતકોને કર્મચારીથી સારા સહયોગ મળશે. પિતા અને વડીલની કૃપાદૃષ્ટિનુ લાભ મળશે . વિદેશથી સંબંધિત કાર્યથી લાભ થશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા, આયાત-નિર્યાતથી સંકળાયેલા જાતકો માટે ખાસ અવસર આવી શકે છે. તમારા મન ધર્મ અને ફેશન બન્ને તરફ વળશે . જીવનસાથી સાથે વ્યવહારમાં સુધાર થશે. વાહન ચલાવામાં જલ્દબાજી ન કરો. હાથ પગ તૂટવાના જોખમ રહેશે. લાંબા સમયથી જે પૈસા રોકાયેલા હતા એ પરત મળવાથી તમને આનંદમાં વૃદ્ધિ થશે. ભાગીદાર સાથે વ્યવહારમાં પણ મતભેદ દૂર થશે.

કુંભ-

આ અઠવાડિયે સંતાનના અભ્યાસ અને એમના લગન સંબંધી પ્રશન તમને ચિંતામાં નાખી શકે છે. જે જાતકને સંતાન નહી એને ગર્ભાધાન સંબંધી ચિંતા થઈ શકે છે. તમારી માનસિક શાંતિ અસ્થિર થઈ રહી છે. એવું પ્રતીત થશે. ધર્મ કે કર્મથી સંબંધિત કોઈ પણ વિષયમાં એકાગ્રતાના અભાવ રહેશે. સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખો કારણકે અત્યારે મૌસમી રોગ થવાની શકયતા છે. નનિહાલ પક્ષથી સારા પ્રસંગના સમાચાર મળશે. નોકરીયાત માણસને મનની ચપળતા વધારે રહેવાથી સહકર્મી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરતા સમયે સયંમ રાખો. મોજૂલ પ્રોજેક્ટ માં પણ કોઈ પ્રકારની જલ્દબાજી ન કરો. જે જાતકને શરદી કફ દમાની તકલીફ છે એને આ સમયે ખાસ સાવધાની રાખવી જોઈએ. જીવનસાથીના સ્વભાવમાં અહમ વધવાથી સમાધાન કારી નીતિ અજમાવી પડશે. વિરોધી લોકો પણ તમને પરાસ્ત કરવાના પ્રયાસ કરી શકે છે.

મીન –

તમારા વર્તમાન સમય સારું ચાલી રહ્યું છે. ચારે બાજુ સકારાત્મકતાનું વાતાવરણના કારણે તમારા કાર્ય સરળતાથી પૂરા થઈ રહ્યા ધ્હે અને લાભની માત્રા પણ વધારે છે. આ સમયે તમને શેયર બજારમાં સોચી વિચારીને નિવેશ કરવાથી લાભ મળશે. અચાનક ધન લાભની આશા રાખી શકો છો. નવા પ્રેમ સંબંધની શરૂઆતી થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા રહેશે. અને એમની સફળતાથી તમને આનંદ થશે. વિદ્યાર્થી શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પરફોર્મેંસ આપી શકે. તમો કોઈ પણ સમસ્યાને ઉકેલ કરી શકશો. જેથી આત્મવિશ્વાસ વધશે. અઠવાડિયાના ઉતરાર્ધમાં આર્થિક સમૃદ્ધિના બાબતે લાભદાયી જોવાઈ રહ્યા છે.સરકારી કે કાનૂની કામ રોકાયેલા હોય તો એનું સમાધાન આવશે. પરિવાર સાથે મધુર સંબંધ બનશે.

recent

VADODARA1 month ago

ડભોઇ: પલાસવાડા નજીક મૃત હાલતમાં મગર મળી આવ્યો

ફાટક નજીકની તલાવડી પાસે મગરનો મૃતદેહ મળ્યો વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા મૃત મગરનું...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA1 month ago

હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ: પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં સફળતા

વડોદરા નજીક પાદરા ખાતે કોરોનાં કાળ દરમિયાન સહાય કરનાર હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે...

VADODARA2 months ago

રેઇન વોટર હારવેસ્ટિંગનું ગાજર? : બજેટમાં જોગવાઈ નથી તો લોકભાગીદારી કેવી રીતે કરશો?

સોસાયટીઓ માં રેઇન વોટર હારવેસ્ટિંગ માટે 20 ટકા સોસાયટી અને 80 ટકા પાલિકા ચૂકવશે અગાઉથી લોકભાગીદારીના કામોની અસંખ્ય અરજીઓ પેન્ડિંગ...

VADODARA2 months ago

ઉપરી અધિકારીઓને સલામ કરનાર હેડ કોન્સ્ટેબલનો પુત્ર પોલીસ ઇન્સ્પેક્ટર બનશે

મધ્ય ગુજરાતમાં પીઆઈ તરીકે મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી એન્જિનિયરિંગનો અભ્યાસ કરના મહિપાલસિંહે આઈપીએસ થવા પ્રયાસો કર્યા. વડોદરા. ધો. 10 પાસ...

VADODARA2 months ago

ક્યાં ગયો કોરોના? : આવક નો દાખલો મેળવવા તલાટી ઓફિસમાં ભીડ

આવકનો દાખલો મેળવવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા કુબેરભવન વડોદરા કસ્બા તલાટી ઓફિસમાં લાંબી હરોળ જોવા મળી તંત્રએ પણ ટોકન વ્યવસ્થા...

VADODARA2 months ago

વડોદરાની NDRFની ટીમે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માંથી 313 વ્યક્તિઓ ને બચાવ્યા

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીશ્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી 6 એન.ડી.આર.એફ. બટાલિયન ની ટીમના જવાનો એ વૃદ્ધ મહિલા લકવાના...

VADODARA2 months ago

વ્રજધામ સંકુલ દ્વારા “વ્રજ પ્રસાદમ્” FMCG પ્રોડક્ટ્સ શરૂ કરાઇ

શુદ્ધ અને સાત્વિક ફરસાણ સહિત ફરાળી વાનગીઓનું વેચાણ થશે વ્રજપ્રસાદમ્ થી થતી આવક ને સમાજસેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે યુવા વૈષ્ણવચાર્ય...

VADODARA2 months ago

કારગીલ વિજય દિવસ નિમિત્તે NCC દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

NCC ના જવાનો એ શહીદોને યાદ કરી રક્તદાન કર્યુ નિવૃત્ત આર્મી જવાનોએ NCC કેડેટ્સ ને સંબોધિત કર્યા મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય...

VADODARA2 months ago

“કમળનું ફૂલ લૂંટારુંઓની ભૂલ”, એક નિશાનથી લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

કારેલીબાગ પોલીસ મથકમાં સાયકલ સવારને લૂંટનાર લૂંટારુઓ એ કમળના સિમ્બોલ વાળી મોપેડ વાપરી હતી પોલીસે કમળના નિશાન વાળી મોપેડ શોધી...

VADODARA2 months ago

લાખ્ખો રૂપિયાનો દંડ ઉઘરાતી વડોદરા ટ્રાફિક પોલીસની ગરીબાઈ, ઇન્ટરનેટના ઠેકાણાં નથી, ફોનના ડબલા બંધ

ગત 29 મે ના રોજ દંડની રકમનું ડિજીટલ પેમેન્ટ ઉઘરાવવા અપાયેલાં 120 POS (પેમેન્ટ ઓન ધ સ્પોટ) શોભાના ગાંઠિયા જેવા...

VADODARA3 months ago

લગ્ન બાદ પ્રેમ સંબંધ નહીં રાખતા પરણિતાના પ્રેમીએ અશ્લીલ વિડીયો વાયરલ કર્યો

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં બની ઘટના પોલીસે પરણીતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ I.T એકટ હેઠળ ગુન્હો નોંધ્યો પ્રેમ સંબંધ...

VADODARA3 months ago

ડર્ટી ચેટમાં બ્લેકમેઈલિંગનો શિકાર બન્યા વડોદરાના નેતા, હસ્તમૈથુન કરતો વિડીયો થયો વાઇરલ

ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય સુમન પટેલનો નગ્ન યુવતી સાથે અર્ધ નગ્ન થઇ હસ્તમૈથુન કરતો વિડીયો વાયરલ થયો નેતાને પૂછતાં...

VADODARA3 months ago

પ્રથમ વરસાદમાં ઠેર ઠેર તારાજી,દીવાલ સહિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો

આજરોજ વાવાઝોડા સાથે પડેલા વરસાદ ને કારણે વાઘોડિયારોડ ખાતે આવેલ કબીરનગર ખાતે મકાનનો સ્લેબ ધારાશાયી થતાં મોટું નુકસાન આજરોજ શહેરમાં...

VADODARA3 months ago

શાળાઓની ફી નક્કી કરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું જીલ્લા કલેકટરને આવેદન

વડોદરા શહેરમાં નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)દ્વારા હજી સુધી નવા શૈક્ષણિક વર્ષ...

GUJARAT3 months ago

દલા તરવાડી નું ખેતર : 49 ટકા ઓછી કિંમતે કામ રોડ બનાવવાનો વાર્ષિક ઈજારો અપાયો

ચારેય ઝોનમાં 2.5 કરોડની મર્યાદામાં 40 થી 49 ટકા ઓછા ભાવમાં ઈજારદારો ને કામ અપાયું સમય મર્યાદામાં ૩ માસનો વધારો...

VADODARA3 months ago

બુટલેગરોની હિંમત વધી: ખુલ્લા ટેમ્પોમાં શરાબની પેટીઓ લઇ શહેરમાં પ્રવેશ્યો,પોલીસે ઝડપી પાડ્યો

સાવલીના મંજુસરથી શરાબ ભરી અને વડોદરા લાવતા સમયે PCB પોલીસે ઝડપી પાડ્યો મહર્ષિ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કૃણાલ કહાર,નીતિન રાજપૂત સહિત...

NEWS3 months ago

રિલાયન્સ મોલમાં આવતો સામાન બારોબાર સગેવગે કરતી ટોળકી ઝડપાઇ

રિલાયન્સ મોલ ના ગોડાઉનમાં ઉતારવાનો સમાન ત્યાં નહિ ઉતારી બારોબાર ઉંડેરા લઇ જવાતો હતો. પોલીસે આઈસર ડ્રાઈવર સહીત અન્ય બે...

VADODARA4 months ago

સુસવાટા ભર્યા પવન વચ્ચે પાનોલી ઇન્ટરમિડીએટમાં ટાવર ધરાશાયી થતા કામદારનું મોત

વાવઝોડા ને કારણે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટા ભર્યા પવન ને કારણે નંદેસરી ના ઔદ્યોગિક વાસહતની એક...

VADODARA4 months ago

“ટકે શેર ભાજી ટકે શેર ખાજા” વેપારીઓ ને દંડવા પાલિકાના અધિકારીઓ 4 ના એવરેજ વાળી PAJERO માં ફરતા જોવા મળ્યા

એપેડેમીક એકટ હેઠળ બધી જ લાલીયાવાડી ચાલે!,પાલિકાએ વાહનો ભાડે લેવાના તમામ નીતિ નિયમો નેવે મુક્યા જે SUV ની કંપની 8...

Trending

error: Content is protected !!